gu_tn_old/mrk/13/27.md

1.5 KiB

he will gather together

તે"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને તેના દૂતો માટે રૂપક છે, કેમ કે તેઓ જ પસંદ કરાયેલાઓને એકઠા કરશે. બીજું અનુવાદ: ""તેઓ એકઠા કરશે"" અથવા ""તેના દૂતો એકઠા કરશે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the four winds

આખી પૃથ્વીને ""ચાર વાયુ"" તરીકે કહેવામાં આવી છે, જે ચાર દિશાઓનો ઉલ્લેખ કરે છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બીજું અનુવાદ: ""ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ"" અથવા ""પૃથ્વીની ચારેય દિશા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

from the ends of the earth to the ends of the sky

પસંદ કરાયેલા લોકો આખી પૃથ્વીમાંથી એકઠા કરવામાં આવશે તેની પર ભાર મૂકવા માટે આ બંને ચરમસીમાઓ આપવામાં આવી છે. બીજું અનુવાદ: ""પૃથ્વીની ચારેય દિશાઓથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)