gu_tn_old/mrk/13/25.md

1.2 KiB

the stars will be falling from the sky

આનો અર્થ એ નથી કે તેઓ પૃથ્વી પર પડી જશે પણ તેઓ હમણાં જ્યાં છે ત્યાંથી પડી જશે. બીજું અનુવાદ: ""આકાશના તારાઓ ખરવા લાગશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the powers that are in the heavens will be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""આકાશના પરાક્રમો હલાવશે"" અથવા ""ઈશ્વર આકાશમાં રહેલા પરાક્રમોને હલાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the powers that are in the heavens

આકાશમાંની પરાક્રમી વસ્તુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ સૂર્ય, ચંદ્ર અને તારાઓનો ઉલ્લેખ કરે છે અથવા 2) આ પરાક્રમી આત્મિક માણસોનો ઉલ્લેખ કરે છે

in the heavens

આકાશમાં