gu_tn_old/mrk/13/22.md

1.2 KiB

false Christs

જે લોકો દાવો કરે છે કે તેઓ ખ્રિસ્ત છે

so as to deceive

છેતરવા માટે અથવા ""છેતરવાની આશા રાખે છે"" અથવા ""છેતરવાનો પ્રયાસ કરવો

so as to deceive, if possible, even the elect

પણ પસંદ કરાયેલાઓ"" આ શબ્દ સમૂહ સૂચવે છે કે જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો કેટલાક લોકોને છેતરવાની અપેક્ષા રાખશે, પરંતુ તેઓ જાણતા નહિ હોય કે તેઓ પસંદ કરાયેલાઓને છેતરી શકશે કે નહીં. બીજું અનુવાદ: "" લોકોને છેતરવા સારુ, અને પસંદ કરાયેલા લોકોને પણ છેતરવા, જો તે શક્ય હોય તો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the elect

ઈશ્વરે જેને પસંદ કર્યા છે તે લોકો