gu_tn_old/mrk/13/13.md

1.8 KiB

You will be hated by everyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""દરેક જણ તમારો દ્વ્રેષ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because of my name

ઈસુ પોતાનો ઉલ્લેખ કરવા માટે રૂપક તરીકે ""મારા નામ"" નો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ""મારા કારણે"" અથવા ""કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the one who endures to the end, that person will be saved

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે"" અથવા "" જે અંત સુધી ટકી રહે છે તેને ઈશ્વર બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the one who endures to the end

અહીં ""ટકી રહેવું""એ સતાવણીમાં પણ ઈશ્વરપ્રત્યે વિશ્વાસુ રહેવાનું રજૂ કરે છે. બીજું અનુવાદ: ""જે કોઇ દુઃખ સહન કરે છે અને અંત સુધી ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to the end

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""તેના જીવનના અંત સુધી"" અથવા 2) ""મુશ્કેલીના સમયના અંત સુધી