gu_tn_old/mrk/13/01.md

796 B

General Information:

તેઓ મંદિર છોડતા હતા ત્યારે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે, વિશાળ મંદિર જેને મહાન હેરોદે બાંધ્યુ છે તેનું ભવિષ્યમાં શું થશે.

What wonderful stones and wonderful buildings

પથ્થર"" એ પથ્થરનો ઉલ્લેખ કરે છે જેની સાથે બાંધકામો બાંધવામાં આવ્યા હતા. બીજુ અનુવાદ: ""મોટા બાંધકામો અને પથ્થર કે જે તેઓએ બનાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)