gu_tn_old/mrk/12/43.md

1.3 KiB

General Information:

કલમ 43માં ઈસુ કહે છે કે વિધવાએ ભંડારમાં શ્રીમંત લોકો કરતાં વધારે પૈસા નાખ્યા, અને કલમ 44માં તે કહેવા પાછળનું પોતાનું કારણ આપે છે. આ માહિતીને ફરીથી ગોઠવી શકાય છે જેથી ઈસુએ પોતાનું કારણ પહેલાં કહ્યું અને પછી કહ્યું કે વિધવાએ વધારે નાખ્યું છે, જેમ યુએસટીમાં છે તેમ. (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

He called

ઈસુએ બોલાવ્યા

Truly I say to you

આ સૂચવે છે કે આના પછીનું નિવેદન ખાસ કરીને સાચું અને મહત્વપૂર્ણ છે. તમે [માર્ક 3:28] (../03/28.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

all of them who contributed to

બીજા સર્વ લોકો કે જેમણે પૈસા નાખ્યા