gu_tn_old/mrk/12/36.md

2.6 KiB

David himself

પોતે"" શબ્દ દાઉદનો ઉલ્લેખ કરે છે અને તેનો ઉપયોગ તેના પર તેમજ તેણે જે કહ્યું તેની પર ભાર મૂકવા માટે થયો છે. બીજું અનુવાદ: ""તે દાઉદ હતો જેણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

in the Holy Spirit

આનો અર્થ એ છે કે તે પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા પામીને. એટલેકે દાઉદએ જે કહ્યું તેમાં પવિત્ર આત્માએ તેને દોરવણી આપી. બીજુ અનુવાદ: ""પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા પામીને "" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

said, 'The Lord said to my Lord

અહીં દાઉદ ઈશ્વરને “પ્રભુ” કહે છે અને ખ્રિસ્તને ""મારા પ્રભુ"" કહે છે. આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: ""ખ્રિસ્ત વિષે કહ્યું, 'પ્રભુએ મારા પ્રભુને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Sit at my right hand

ઈસુ એક ગીતશાસ્ત્ર ટાંકે છે. અહીં ઈશ્વર ખ્રિસ્ત સાથે વાત કરી રહ્યા છે. ""ઈશ્વરના જમણા હાથ પર બેસવું"" એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતીકાત્મક ક્રિયા છે. બીજું અનુવાદ: ""મારી બાજુમાં મહિમાવંત જગ્યાએ બેસો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

until I make your enemies your footstool

આ અવતરણમાં, ઈશ્વર શત્રુઓને પરાજિત કરવાની વાત કરે છે જેમ કે તેઓને પાયાસન બનાવે છે. બીજું અનુવાદ: ""જ્યાં સુધી હું તારા શત્રુઓને સંપૂર્ણ રીતે હરાવીશ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)