gu_tn_old/mrk/12/34.md

1.1 KiB

You are not far from the kingdom of God

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. અહીં ઈસુ એવા માણસ વિષે વાત કરે છે કે જે ખરેખર ઈશ્વરના રાજ્યની નજીક છે, જાણે કે કોઇ વાસ્તવિક સ્થળની નજીક હોય તેમ અને ઈશ્વરને રાજા તરીકે આધીન થવા તૈયાર છે. બીજું અનુવાદ: ""તમે ઈશ્વરને રાજા તરીકે આધીન થવાની નજીક છો(તમે દેવના રાજ્યની નજીક છો)” (જુઓ: [[rc:///ta/man/translate/figs-litotes]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

no one dared

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""દરેક વ્યક્તિ ગભરાતી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)