gu_tn_old/mrk/12/33.md

1.7 KiB

with all the heart ... all the understanding ... all the strength

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો, લાગણીઓ અથવા આંતરિક મનુષ્ય માટેનું એક ઉપનામ છે. આ ત્રણે શબ્દસમૂહો એકસાથે ""સંપૂર્ણ રીતે"" અથવા ""નિષ્ઠાપૂર્વક"" અર્થ માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to love one's neighbor as oneself

આ સમાનતા તુલના કરે છે કે લોકોએ એકબીજાને એવો પ્રેમ કરવો જોઇએ કે જેવો પ્રેમ તેઓ પોતાને કરે છે. બીજું અનુવાદ: ""પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

is even more than

આ રૂઢીપ્રયોગનો અર્થ એ છે કે અના કરતાં બીજુ કંઈક મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં, સકળ દહનાર્પણ અને યજ્ઞ કરતા આ બંને આજ્ઞાઓથી ઈશ્વર વધારે પ્રસન્ન થાય છે. આ સ્પષ્ટ લખવામાં આવી શકે છે. બીજુ અનુવાદ: ""(તેના) કરતાં વધુ મહત્વપૂર્ણ છે"" અથવા"" (તેના) કરતાં ઈશ્વરને વધારે પ્રસન્ન કરનારું છે""(જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)