gu_tn_old/mrk/12/31.md

760 B

You must love your neighbor as yourself

લોકો કેવી રીતે પોતાના જેવો પ્રેમ એકબીજાને કરે છે તેની સમાનતા બતાવવા માટે ઈસુ આ ઉદાહરણનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: ""જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

than these

અહીં ""એ ઓ"" શબ્દ એ બે આજ્ઞાઓનો ઉલ્લેખ કરે છે જે વિષે ઈસુએ લોકોને કહ્યું હતું.