gu_tn_old/mrk/12/30.md

576 B

with all your heart, with all your soul, with all your mind, and with all your strength

અહીં ""હૃદય"" અને ""આત્મા"" એ વ્યક્તિના આંતરિક મનુષ્ય માટેનું ઉપનામછે. આ ચાર શબ્દસમૂહો એકસાથે ""સંપૂર્ણ રીતે"" અથવા ""નિષ્ઠાપૂર્વક"" અર્થ માટે વપરાય છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])