gu_tn_old/mrk/12/26.md

1.8 KiB

that are raised

આને સક્રિય ક્રિયાપદ દ્વારા વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""જે ઊઠે છે"" અથવા ""જેઓ જીવવા માટે ઊઠે છે"" rc://*/ta/man/translate/figs-activepassive)

the book of Moses

મૂસાએ લખેલું પુસ્તક

the account about the bush

આ મૂસાના પુસ્તકના તે ભાગનો ઉલ્લેખ કરે છે જે જણાવે છે કે ઈશ્વરે જ્યારે બળતા ઝાડવામાંથી મૂસા સાથે વાત કરી હતી ત્યારે તે બળતું હતું પણ ભસ્મ થતું નહોતું. બીજું અનુવાદ: ""બળતા ઝાડવા વિષેનો ફકરો"" અથવા ""સળગતા ઝાડવા વિષેનાં વચનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the bush

આ ઝાડવા, લાકડાવાળા છોડનો ઉલ્લેખ કરે છે જે એક ઝાડ કરતા નાનું છે.

how God spoke to him

જ્યારે ઈશ્વર મૂસા સાથે વાત કરી તે વિષે

I am the God of Abraham ... Isaac ... Jacob

આનો અર્થ એ છે કે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ ઈશ્વરની સ્તુતિ કરે છે. આ લોકો શારિરીક રીતે મરણ પામ્યા છે, પરંતુ આત્મિક રીતે તેઓ હજી પણ જીવંત છે અને હજી સુધી ઈશ્વરની સ્તુતિ કરે છે.