gu_tn_old/mrk/12/24.md

825 B

Is this not the reason you are mistaken ... power of God?

ઈસુએ સદૂકીઓને ઠપકો આપ્યો કારણ કે તેઓ ઈશ્વરના નિયમ વિષે ભૂલ કરતા હતા. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમે ભૂલ કરો છો કારણ કે ... ઈશ્વરનું સામર્થ્ય."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you do not know the scriptures

આનો અર્થ એ કે તેઓ જૂના કરારના શાસ્ત્રોમાં જે લખ્યું છે તે તેઓ સમજતા નથી.

the power of God

ઈશ્વર કેટલા પરાક્રમી છે