gu_tn_old/mrk/12/21.md

1.1 KiB

the second ... the third

આ સંખ્યાઓ દરેક ભાઈઓનો ઉલ્લેખ કરે છે અને તેવું વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""બીજો ભાઈ ... ત્રીજો ભાઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the second took her

બીજાએ તેની સાથે લગ્ન કર્યાં. અહીં સ્ત્રી સાથે લગ્ન કરવું તેને ""લીધી"" હોવાનું કહેવામાં આવે છે.

the third likewise

એ જ પ્રમાણે"" નો શું થાય છે તે સમજાવવું મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: "" તેના અન્ય ભાઈઓની જેમ ત્રીજા ભાઈએ તેની સાથે લગ્ન કરી લીધા, અને સંતાન થયા વિના તે પણ મરણ પામ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)