gu_tn_old/mrk/12/13.md

950 B

Connecting Statement:

ઈસુને ફસાવવાના પ્રયાસમાં, કેટલાક ફરોશીઓ અને હેરોદીઓ અને પછી સદૂકીઓ, ઈસુ પાસે પ્રશ્નો લઈને આવ્યા.

Then they sent

પછીથી યહૂદી આગેવાનોએ મોકલ્યો

the Herodians

આ એક અનૌપચારિક રાજકીય પક્ષનું નામ હતું કે જેણે હેરોદ એન્તિપાસને ટેકો આપ્યો.

in order to trap him

અહીં લેખક ઈસુને વાતમાં સપડાવવા એટ્લે""તેને ફસાવવું""નું વર્ણન કરે છે. બીજું અનુવાદ: ""તેને વાતમાં સપડાવવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)