gu_tn_old/mrk/12/11.md

621 B

This was from the Lord

પ્રભુએ આ કર્યું છે

it is marvelous in our eyes

અહીં ""અમારી આંખોમાં"" શબ્દો જોવા માટે વપરાયેલ છે, જે લોકોના અભિપ્રાય માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""અમે તે જોયું છે અને તે આશ્ચર્યકારક છે"" અથવા ""અમને લાગે છે કે તે અદ્દભુત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)