gu_tn_old/mrk/12/01.md

2.2 KiB

Connecting Statement:

ઈસુ આ દ્રષ્ટાંત મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોની વિરુદ્ધ બોલે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Then Jesus began to speak to them in parables

અહીંના ""તેઓ"" શબ્દનો અર્થ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો છે કે જેની સાથે ઈસુએ અગાઉના અધ્યાયમાં વાત કરી.

put a hedge around it

તેણે દ્રાક્ષાવાડીની આજુબાજુ એક વાડ કરી. તે સળંગ ઝાડી , વાડ અથવા પથ્થરની દિવાલ હોઈ શકે છે.

dug a pit for a winepress

આનો અર્થ એ છે કે તેણે ખડક પર એક ખાડો કર્યો, જે દબાવીને કાઢવામાં આવતા દ્રાક્ષના રસ માટે વપરાતા યંત્રના તળિયાનો ભાગ હતો. બીજું અનુવાદ: ""દ્રાક્ષારસ કાઢવાના યંત્ર માટે પથ્થરમાં એક ખાડો કર્યો"" અથવા ""તેણે દ્રાક્ષારસ કાઢવાના યંત્રમાંથી રસ એકત્રિત કરવા માટેએક ટાંકી બનાવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

leased the vineyard to vine growers

માલિક હજી પણ દ્રાક્ષાવાડીની માલિકી ધરાવતા હતા, પરંતુ તેમણે દ્રાક્ષાઓ ઉગાડનારાઓને તેની સંભાળ લેવાનુ કહ્યુ. જ્યારે દ્રાક્ષો પાકી ગઈ, ત્યારે તેઓએ તેમાંથી કેટલોક ભાગ માલિકને આપવાનો હતો અને બાકીનો પોતે રાખવાનો હતો.