gu_tn_old/mrk/11/32.md

1.8 KiB

But if we say, 'From men,'

આ યોહાન બાપ્તિસ્તના સ્રોતનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""પરંતુ જો આપણે કહીએ કે, 'તે માણસોથી હતુ,'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

From men

લોકો તરફથી

But if we say, 'From men,' ... .

ધાર્મિક આગેવાનો સૂચિત કરે છે કે જો તેઓ કહે કે માણસોથી તો લોકો તેઓને મારશે. બીજું અનુવાદ: ""પરંતુ જો આપણે કહીએ કે, 'માણસો તરફથી', તો તે સારું નહીં હોય."" અથવા ""પરંતુ અમે એવું કહેવા માંગતા નથી કે તે માણસો તરફથી હતુ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

They were afraid of the people

લેખક, માર્ક સમજાવે છે કે ધાર્મિક આગેવાનો કેમ કહેવા માંગતા ન હતા કે યોહાનનુ બાપ્તિસ્મા માણસો તરફથી હતું. આ સ્પષ્ટ રીતે કહી શકાય. ""તેઓએ આ વાત એકબીજાને કહી કારણ કે તેઓ લોકોથી ડરતા હતા"" અથવા ""તેઓ કહેવા માંગતા ન હતા કે યોહાનનું બાપ્તિસ્મા માણસોથી હતું કારણ કે તેઓ લોકોથી ડરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)