gu_tn_old/mrk/11/15.md

699 B

They came

ઈસુ અને તેમના શિષ્યો આવ્યા

began to cast out those who were selling and those who were buying in the temple

ઈસુ આ લોકોને મંદિરની બહાર કાઢી રહ્યા છે. આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: ""વેચનારાઓને અને ખરીદનારોને મંદિરનીબહાર કાઢવાનું શરૂ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who were selling and those who were buying

ખરીદનારાઓ અને વેચનારાઓ