gu_tn_old/mrk/11/10.md

1.9 KiB

Blessed is the coming kingdom of our father David

આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે તે ધન્ય છે. આ ઈસુના આગમન અને રાજા તરીકે શાસન કરવાનો ઉલ્લેખ કરે છે. ""આશીર્વાદિત"" શબ્દનો સક્રિય ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: ""તમારા રાજ્યનું આગમન આશીર્વાદિતથાય"" અથવા ""તમે તમારા રાજ્ય પર શાસન કરો ત્યારે ઈશ્વર તમને આશીર્વાદ આપે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

of our father David

અહીં દાઉદનો વંશજ જે શાસન કરશે તે દાઉદનેદર્શાવે છે. બીજું અનુવાદ: ""અમારા પિતા દાઉદના સૌથી મહાનવંશજમાંથી"" અથવા ""દાઉદનો સૌથી મહાન વંશજ શાસન કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Hosanna in the highest

શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""સ્વર્ગમાં જે છે તે ઈશ્વરની સ્તુતિથાઓ"" અથવા 2) ""સ્વર્ગમાં જે છે તેઓ'હોસાન્ના' પોકારો.

the highest

અહીં સ્વર્ગને ""સર્વોચ્ચ"" તરીકે બોલાવવામાં આવે છે. બીજું અનુવાદ: ""સર્વોચ્ચ સ્વર્ગ"" અથવા ""સ્વર્ગ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)