gu_tn_old/mrk/11/02.md

536 B

opposite us

અમારી આગળ

a colt

આ એક ગધેડાના વછેરાનો ઉલ્લેખ કરે છે જે માણસનું વજન ઊંચકી શકે એવો મોટો છે.

on which no one has yet sat

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: ""જેના પર કદી કોઈએ સવારીકરીનથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)