gu_tn_old/mrk/10/52.md

729 B

Your faith has healed you

માણસના વિશ્વાસ પર ભાર મૂકવા માટે આ વાક્ય આ રીતે લખેલું છે. ઈસુ માણસને સાજા કરે છે કારણ કે તે વિશ્વાસ કરે છે કે ઈસુ તેને સાજો કરી શકે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""તેં મારામાં વિશ્વાસ કર્યો તેથીહું તને સાજો કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he followed him

તે ઈસુની પાછળ ગયો