gu_tn_old/mrk/10/38.md

1.4 KiB

You do not know

તમે સમજતા નથી

drink the cup which I will drink

અહીં ""પ્યાલો"" એઈસુએ જે સહન કરવાનું છે તેનો ઉલ્લેખ કરે છે. સહન કરવું એ ઘણીવાર પ્યાલામાંથી પીવા તરીકે દર્શાવવામાં આવે છે. બીજું અનુવાદ: ""હું જે દુ;ખનો પ્યાલો પીવાનો છું તે પીઓ"" અથવા ""હુંજે દુઃખના પ્યાલામાંથી પીવાનો છું તેમાંથી પીઓ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to be baptized with the baptism with which I will be baptized

અહીં ""બાપ્તિસ્મા"" અને બાપ્તિસ્મા લેવું એદુઃખને રજૂ કરે છે. જેમ બાપ્તિસ્મા દરમિયાન પાણી વ્યક્તિને આવરી લે છે, તેમ દુઃખ ઈસુને ગરકાવ કરશે. બીજું અનુવાદ:""દુઃખના બાપ્તિસ્મામાં ચાલુ રહો જેહું સહન કરવાનો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)