gu_tn_old/mrk/10/21.md

1.2 KiB

One thing you lack

એક વસ્તુ છે તેતમે ગુમાવી રહ્યાં છો. અહીં કંઇક કરવાની જરૂરિયાત માટે ""અધૂરો"" એક રૂપક છે. બીજું અનુવાદ: ""તારેએક બાબત કરવાની જરૂર છે"" અથવા ""એક બાબતછે જે તેં હજી સુધી કરી નથી"" અથવા (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

give it to the poor

અહીં ""તે"" શબ્દનો અર્થ તે જેવસ્તુઓ વેચે છે તેને દર્શાવે છે અને તેને વેચવા દ્વારા મળતા નાણા માટે તે એક રૂપક છે. બીજું અનુવાદ: ""દરીદ્રીઓને નાણાં આપી દે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the poor

આ ગરીબ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજુ અનુવાદ: ""ગરીબ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

treasure

સંપત્તિ, કિંમતી વસ્તુઓ