gu_tn_old/mrk/10/14.md

2.0 KiB

when Jesus noticed it

તે"" શબ્દ જે લોકો ઈસુ પાસે બાળકો લાવતા હતા તેમને શિષ્યોઠપકો આપે છે તે બાબતનો ઉલ્લેખ કરે છે.

he was very displeased

નાખુશ થયા

Permit the little children to come to me, and do not forbid them

આ બંને કલમો સમાન અર્થો ધરાવે છે, ભારપૂર્વક દર્શાવવા માટે પુનરાવર્તિત કરેલ છે. કેટલીક ભાષાઓમાં બીજી કોઇરીતે આની પર ભાર મૂકવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ: ""નાના બાળકોને મારી પાસે આવવા દો તેઓને વારો મા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

do not forbid

આ બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં હકારાત્મક નિવેદનનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. બીજું અનુવાદ:""આવવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

for the kingdom of God belongs to those who are like them

રાજ્ય લોકોનીસાથે જોડાયેલું છે અને તે જ લોકોનો રાજ્યમાં સમાવેશ થયો હોય નેરજૂ કરે છે.બીજું અનુવાદ: ""ઈશ્વરના રાજ્યમાં એ લોકો સામેલ છે જેઓ એવાંઓના જેવા છે"" અથવા ""કારણ કે તેમના જેવા લોકો જ ફકત ઈશ્વરના રાજ્યના સભ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)