gu_tn_old/mrk/10/08.md

692 B

and the two ... one flesh

ઈસુએ ઉત્પત્તિના પુસ્તકમાં જે કહ્યું તે ટાંકીને સમાપ્ત કર્યું.

they are no longer two, but one flesh

પતિ અને પત્ની તરીકેની તેમનીગાઢ ઐક્યતાનેસમજાવવા માટેનું આ એક રૂપક છે. બીજું અનુવાદ: ""બંને જણ એક છે"" અથવા ""તેઓ હવે બે નહીં, પરંતુ બંને સાથે મળીને એક શરીર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)