gu_tn_old/mrk/09/49.md

1.3 KiB

everyone will be salted with fire

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""ઈશ્વર દરેકને અગ્નિથી સલૂણું કરશે"" અથવા ""જેમ કે મીઠું યજ્ઞને સલૂણુંકરે છે, તેમ ઈશ્વર દરેકને સહન કરવા દઈને શુદ્ધ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

will be salted with fire

અહીં ""અગ્નિ"" દુઃખ માટેનું રૂપક છે, અને લોકો પર મીઠું નાખવું એ લોકોનુંશુદ્ધિકરણ કરવા માટેનું એક રૂપક છે. તેથી ""અગ્નિથીસલૂણું કરવું"" એ દુઃખ દ્વારા શુદ્ધ થવાનું રૂપક છે. બીજું અનુવાદ: ""દુઃખના અગ્નિમાં શુદ્ધ બનાવવામાં આવશે"" અથવા ""બલિદાન તરીકે શુધ્ધ થવા માટે સહન કરશે એ મીઠાથી શુદ્ધ થયેલ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)