gu_tn_old/mrk/09/47.md

1.9 KiB

If your eye causes you to stumble, tear it out

અહીં ""આંખ"" શબ્દ 1)કંઈક જોઈને પાપ કરવાની ઇચ્છા કરવી તે માટેનું એક રૂપક છે.બીજું અનુવાદ: ""જો તમે કશાની તરફ જોઇને પાપ કરવા માંગતા હો, તો તમારી આંખ કાઢી નાખો"" અથવા 2) તમે જે જોયું છે તેના કારણે પાપ કરવાની ઇચ્છા થાય છે.બીજું અનુવાદ: ""તમે જે જુઓ છો તેના કારણે જો તમે કોઈ પાપકરવા માંગો છો, તો તમારી આંખ કાઢી નાખો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to enter into the kingdom of God with one eye than to have two eyes

આ બાબત જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના શારીરિક શરીરની સ્થિતિને દર્શાવે છે. કોઈ વ્યક્તિ પોતાનુ શારીરિક શરીર લઈને અનંતકાળમાં જતો નથી. બીજું અનુવાદ: ""પૃથ્વી પર બે આંખો સાથે જીવ્યા કરતાં ફક્ત એક આંખ સાથે જીવ્યા પછી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું""(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to be thrown into hell

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: "" કે ઈશ્વર તમને નર્કમાં ફેંકી દે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)