gu_tn_old/mrk/09/38.md

1.3 KiB

John said to him

યોહાને ઈસુને કહ્યું

driving out demons

અશુદ્ધ આત્માને દૂર કરવા લાગ્યા. આ બાબત લોકોમાંથી અશુદ્ધ આત્માને કાઢવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""લોકોમાંથી અશુદ્ધ આત્માને કાઢવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in your name

અહીં ""નામ"" ઈસુના અધિકાર અને સામર્થ્ય સાથે સંકળાયેલું છે. બીજું અનુવાદ: ""તમારા નામના અધિકાર દ્વારા"" અથવા ""તમારા નામના સામર્થ્ય દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he does not follow us

આનો અર્થ એ છે કે તે તેમના શિષ્યોના જૂથમાં નથી. બીજું અનુવાદ: ""તે આપણામાંનો એક નથી"" અથવા ""તે અમારી સાથે ચાલતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)