gu_tn_old/mrk/09/36.md

380 B

in their midst

તેઓનીમધ્યે. ""તેઓ"" શબ્દ ભીડનો ઉલ્લેખ કરે છે.

He took him in his arms

આનો અર્થ એ થયો કે તેણે બાળકને ગળે લગાડ્યો અથવા તેને ઊંચકીને પોતાનાખોળામાં બેસાડ્યો.