gu_tn_old/mrk/09/35.md

863 B

If anyone wants to be first, he must be last of all

અહીં ""પ્રથમ"" અને ""છેલ્લા"" શબ્દો એકબીજાના વિરોધી છે. ઈસુ ""પ્રથમ"" હોવાને લીધે ""સૌથી મહત્વપૂર્ણ"" છેઅને ""છેલ્લા"" તરીકે ""ઓછામાં ઓછા મહત્વપૂર્ણ"" હોવા વિષે બોલે છે. બીજું અનુવાદ: ""જો કોઈ ઈચ્છે છે કે ઈશ્વર તેને સર્વ કરતા મહત્વપૂર્ણ વ્યક્તિ ગણે, તો તેણે પોતાને સર્વ કરતા નીચોગણવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

of all

સહુનો ... સહુનો