gu_tn_old/mrk/09/26.md

975 B

It cried out

અશુદ્ધ આત્માએચીસ પાડી

convulsed the boy greatly

છોકરાને મરડ્યો

came out

તે ગર્ભિત છે કે અશુધ્ધઆત્મા છોકરામાંથી બહાર આવ્યો. બીજું અનુવાદ: ""છોકરાની બહાર આવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

The boy became like a dead person

છોકરાના દેખાવની તુલના મરણ પામેલી વ્યક્તિની સાથે કરવામાં આવી છે. બીજું અનુવાદ: ""છોકરો મરણ પામેલો દેખાયો"" અથવા ""છોકરો મરણ પામેલા વ્યક્તિ જેવો લાગ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

so that many

જેથી ઘણા લોકો