gu_tn_old/mrk/09/25.md

617 B

the crowd was running to them

આનો અર્થ એ કે ઈસુ જ્યાં હતા ત્યાં વધુ લોકો દોડી રહ્યા હતા અને ત્યાંની ભીડ વધી રહી હતી.

You mute and deaf spirit

મૂંગા"" અને ""બહેરા"" શબ્દો સમજાવી શકાય છે. બીજું અનુવાદ: ""હે અશુદ્ધ આત્મા, તું જેછોકરાને બોલવામાં અને સાંભળવામાં અસમર્થ બનાવે છે"".