gu_tn_old/mrk/09/23.md

1.6 KiB

'If you are able'?

માણસે ઈસુને જે કહ્યું તે તેમણેફરીથી કહ્યું. બીજું અનુવાદ: ""શુ તું મને એમ કહે છે 'જો તમે સક્ષમ છો?"" અથવા “શામાટે તું મને એમ કહે છે 'જો તમે સક્ષમ છો?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

'If you are able'?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ માણસની શંકાને ઠપકો આપવા માટે કર્યો. તે નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ:તમારે મને એમકહેવું ન જોઈએ કે""જો તમે સક્ષમ છો.'"" અથવા ""તમે મને પૂછો કે હું સક્ષમ છું કે નહીં. ચોક્કસ હું સક્ષમ છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

All things are possible for the one who believes

ઈશ્વર તેમનામાં વિશ્વાસ કરતા લોકો માટે કંઈ પણ કરી શકે છે

for the one who believes

વ્યક્તિ માટે અથવા ""કોઈપણ માટે

for the one who believes

આ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""ઈશ્વરમાં વિશ્વાસ કરે છે