gu_tn_old/mrk/09/18.md

1.1 KiB

he foams at the mouth

ખેંચ, અથવા તાણ આવવાથી, વ્યક્તિને શ્વાસ લેવામાં અથવા ગળવામાં તકલીફ થાય છે. આના લીધેમોંમાંથી સફેદ ફીણ નીકળેછે. જો તમારી ભાષામાં તેનું વર્ણન કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. બીજું અનુવાદ: ""તેના મોંમાંથી પરપોટા નીકળે છે

he becomes rigid

તે અક્ક્ડ થતો જાય છે અથવા ""તેનું શરીર કઠોર બને છે

they could not

આ બાબત શિષ્યો છોકરામાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢી ન શક્યા તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""તેઓ તેને તેમાંથી બહાર કાઢી શક્યા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)