gu_tn_old/mrk/09/17.md

1.2 KiB

Connecting Statement:

શાસ્ત્રીઓ અને અન્ય શિષ્યો શેના વિશે દલીલો કરી રહ્યા હતા તે સમજાવવા માટે, અશુદ્ધ આત્મા વળગેલા માણસના પિતાએ ઈસુને કહ્યું કે તેણે શિષ્યોને તેના પુત્રની અંદરના ભૂતને કાઢવા કહ્યું, પરંતુ તેઓકાઢી શક્યા નહીં.પછી ઈસુએ છોકરામાંથી અશુદ્ધ આત્મા કાઢ્યો. પછીથી શિષ્યોએ પૂછ્યુંકે શા માટે અમે તે અશુદ્ધ આત્માને કાઢી શક્યા નહી.

He has a spirit

આનો અર્થ એ છે કે છોકરાને અશુદ્ધ આત્મા વળગ્યો છે. ""તેની પાસે અશુદ્ધ આત્મા છે"" અથવા ""તેને અશુદ્ધ આત્મા વળગ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)