gu_tn_old/mrk/09/12.md

1.4 KiB

Elijah does come first to restore all things

આ કહીને, એલિયા પ્રથમ આવશે તે વાતને ઈસુએ સમર્થન આપ્યું

Why then is it written ... be despised?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ તેના શિષ્યોને યાદ કરાવવા માટે કર્યો કે શાસ્ત્ર પણ શીખવે છે કે માણસના દીકરાએદુઃખ સહન કરવું જોઈએ અને તુચ્છકાર પામવોજોઈએ. આ નિવેદન તરીકે વ્યક્ત થઈ શકે છે. બીજું અનુવાદ: ""પરંતુ હું પણ ઈચ્છું છું કે તમે માણસના દીકરા વિષે જે લખ્યું છે તે ધ્યાનમાં લેજો. શાસ્ત્ર કહે છે કે તે ઘણી બાબતો વિષે સહન કરશે અને તિરસ્કાર પામશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

be despised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""લોકો તેનો દ્વેષ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)