gu_tn_old/mrk/09/10.md

1.0 KiB

had risen from the dead

મૂએલામાંથીસજીવન થવું. આ ફરીથી જીવંત બનવાની વાત કરે છે. ""મરણ"" શબ્દ ""મરણ પામેલા લોકો"" નો ઉલ્લેખ કરે છે અને તે મરણ માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""મૃત્યુમાંથી સજીવન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

So they kept the matter to themselves

અહીં ""તેઓએવાતમનમાં રાખી"" એ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે તેઓએ જે જોયું હતું તે વિષે તેઓએ કોઈને કહ્યું નહીં. બીજું અનુવાદ: ""તેથી તેઓએ જે જોયું તેના વિષે કોઈને કહ્યું નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)