gu_tn_old/mrk/09/09.md

894 B

he commanded them to tell no one ... until the Son of Man had risen

આ સૂચવે છે કે તે મરણમાંથી સજીવન થાય પછી જ લોકોએ જે જોયું હતું તે અન્યોને કહેવાની મંજૂરી આપી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

had risen from the dead

મૂએલામાંથી સજીવન. આ ફરીથી જીવંત બનવાની વાત કરે છે. ""મૂએલા"" શબ્દ ""મરણ પામેલા લોકો"" નો ઉલ્લેખ કરે છે અને તે મરણ માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""મૃત્યુમાંથી સજીવન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)