gu_tn_old/mrk/09/07.md

1.1 KiB

came and overshadowed

દેખાયા અને છાયા કરી

and a voice came out of the cloud

અહીં ""અવાજ આવ્યો"" તે કોઈ બોલતું હોયતેનીમાટે રૂપક છે. કોણ બોલ્યું તે સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""પછી વાદળમાંથી એવી વાણી થઈ"" અથવા ""પછી ઈશ્વર વાદળમાંથી બોલ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

This is my beloved Son. Listen to him

ઈશ્વર પિતા તેમના ""પ્રિય પુત્ર,"" ઈશ્વરપુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

beloved Son

ઈશ્વરપુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)