gu_tn_old/mrk/09/01.md

1.1 KiB

Connecting Statement:

હમણાં ઈસુ લોકો અને તેના શિષ્યોનેપોતાનીપાછળ આવવાની વાત કરી રહ્યા છે. છ દિવસ પછી, ઈસુ તેમના ત્રણ શિષ્યો સાથે એક પર્વત પર જાય છે જ્યાં થોડા સમય માટે તેમનો દેખાવ બદલાઇને તેઓ ઈશ્વરના રાજ્યમાં જેવાદેખાશે તેવો થઇ જાય છે

He said to them

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું

the kingdom of God come with power

ઈશ્વરનું રાજ્ય આવે છે તે,ઈશ્વર, પોતાને રાજા તરીકે રજૂ કરે છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: ""ઈશ્વર પોતાને રાજા તરીકે મહાન સામર્થ્યવાન બતાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)