gu_tn_old/mrk/08/12.md

1.8 KiB

He sighed deeply in his spirit

આનો અર્થ એ કે તેણે નિસાસો નાખ્યો અથવા તેણે સાંભળી શકાય તેવો લાંબો ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. તે કદાચ ઈસુનો ઊંડો નિસાસો બતાવે છે કે ફરોશીઓએ તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. તમે માર્ક 7:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

in his spirit

પોતાનામાં

Why does this generation seek for a sign?

ઈસુ તેમને ઠપકો આપી રહ્યા છે. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""આ પેઢીએ કોઈ નિશાની માંગવી જોઈએ નહીં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

this generation

ઈસુ ""આ પેઢી"" ની વાત કરે છે, ત્યારે તે એવા લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેઓ તે સમયે રહેતા હતા. ત્યાં ફરોશીઓનો આ જૂથમાં સમાવેશ થાય છે. બીજું અનુવાદ: ""તમે અને આ પેઢીના લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

no sign will be given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""હું નિશાની આપીશ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)