gu_tn_old/mrk/08/01.md

687 B

Connecting Statement:

ઈસુ સાથે ભૂખ્યા લોકોની મોટુ ટોળુ છે. ઈસુ અને તેના શિષ્યો બીજી જગ્યાએ જવા માટે હોડીમાં બેસે તે પહેલાં તેમણે ફક્ત સાત રોટલી અને થોડી માછલીઓથી તેમને ભોજન પૂરું પાડ્યું.

In those days

આ વાક્યનો ઉપયોગ વાર્તામાં નવી ઘટનાને રજૂ કરવા માટે થાયછે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)