gu_tn_old/mrk/07/35.md

713 B

his ears were opened

આનો અર્થ છે કે તે સાંભળતોથયો. બીજું અનુવાદ: ""તેના કાન ખુલી ગયા અને તે સાંભળી શક્યો"" અથવા ""તે સાંભળી શક્યો

the band of his tongue was released

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""જેને કારણે તે બોલી શક્તો નહોતો તે ઇસુએ દૂર કર્યુ"" અથવા ""ઈસુએ તેની જીભ છૂટી કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)