gu_tn_old/mrk/07/32.md

802 B

They brought

અને લોકો લાવ્યા

someone who was deaf

જે સાંભળી શકતો ન હતો

they begged him to lay his hand on him

પ્રબોધકો અને શિક્ષકો લોકોનેસાજા કરવા અથવા આશીર્વાદ આપવા માટે પર તેમના હાથ મૂકતા. આ પ્રસંગમાં, લોકો ઈસુને માણસને સાજો કરવા વિનંતી કરી રહ્યા છે. બીજું અનુવાદ: ""તેઓએ તે માણસ પર હાથ મૂકીને સાજા કરવા માટે ઈસુને વિનંતી કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)