gu_tn_old/mrk/07/14.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહી રહ્યા છે તે ટોળાંને સમજવા મદદરૂપ થાય તે માટે તેઓને એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

he called

ઈસુએ બોલાવ્યા

Listen to me, all of you, and understand

સાંભળો"" અને ""સમજો"" શબ્દો સંબંધિત છે. ઈસુએ તેઓનો એક સાથે ઉપયોગ કરીને એ વાત પર ભાર મૂક્યો કે તેના સાંભળનારાઓએ તે શું કહે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

understand

ઈસુ તેઓને જે સમજવા માટે કહે છે તે જણાવવામાં મદદરૂપ થશે. બીજું અનુવાદ: ""હું તમને જે કહેવાનો છું તે સમજવાનો પ્રયત્ન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)