gu_tn_old/mrk/07/10.md

614 B

He who speaks evil

જે નિંદા કરે છે

will surely die

મૃત્યુદંડ જ કરવો જોઈએ

He who speaks evil of his father or mother will surely die

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""અધિકારીઓએ એવી વ્યક્તિને મૃત્યુદંડ આપવો જ જોઈએ જે પોતાના માતા-પિતાવિષે ભૂંડુ બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)