gu_tn_old/mrk/05/35.md

1.4 KiB

While he was speaking

જ્યારે ઈસુ બોલી રહ્યા હતા

some people came from the synagogue leader's house

શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ લોકો યાઈરના ઘરેથી આવ્યા હતા અથવા 2) યાઈરે અગાઉથી આ લોકોને ઈસુને મળવાનો આદેશ આપ્યો હતો અથવા 3) આ લોકોને યાઈરની ગેરહાજરીમાં સભાસ્થાનના આગેવાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.

the synagogue leader's house

સભાસ્થાનનો આગેવાન"" યાઈર છે.

saying

સભાસ્થાન,યાઈરને કહી રહ્યું છે

Why trouble the teacher any longer?

આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""શિક્ષકને લાંબા સમય સુધી પરેશાન કરવું યોગ્ય નથી."" અથવા ""હવે શિક્ષકને લાંબા સમય સુધી પરેશાન કરવાની જરૂર નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the teacher

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.