801 B
801 B
He asked him
અને ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું
He answered him, ""My name is Legion, for we are many.
અહી એક આત્મા ઘણા માટે વાત કરી રહ્યો હતો. તે તેમના વિષે એવું બોલ્યો જાણે કે તેઓ એક ફોજહોય, રોમન સૈન્યના લગભગ 6,000 સૈનિકોના જેટલી. બીજું અનુવાદ: ""અને આત્માએ તેમને કહ્યું, 'અમને સેના કહીને બોલાવો,કેમ કે અમે ઘણાબધા આ માણસની અંદર છીએ.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)