gu_tn_old/mrk/05/01.md

925 B

Connecting Statement:

ઈસુએ ભારે તોફાનને શાંત કર્યા પછી, તે અશુદ્ધ આત્માઓ વળગેલા એક માણસને સાજો કરે છે, પરંતુ ગેરાસાના સ્થાનિક લોકો તેના સાજાપણાંથી ખુશ નહોતા, અને તેઓ ઈસુને ચાલ્યા જવા વિનંતી કરે છે.

They came

તેઓ"" શબ્દનો અર્થ ઈસુ અને તેના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

the sea

આ ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે.

the Gerasenes

આ નામ ગેરાસામાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)